=>>ધન્ય છે એ વડવાઓને કે જેમને ઉબખલ ગામની સંરચના ગાંધીનગરના સેક્ટરો જેવી જબરદસ્ત બનાવી છે ચારે બાજુ ખુલ્લા રસ્તા, દરેક કોમ ની અલગ જગ્યા, વિશાળ ખુલ્લી જગ્યા અને વર્ષોથી ગામની એક સારી છાપ, સમૃધ્ધી માટે વડવાઓને નમન.
1) 48 ગામમાં એકમાત્ર સ્વયંભૂ માં જગદંબાનું મંદિર.
2) વર્ષોથી 24 કલાક લાઈટ.
3) ગામનું નામ રોશન કરતી સાગરદાન ફેકટરી.
4) વિદેશ સુધી મશીનો અને વસ્તુઓ નિકાસ કરતી જી.આઈ.ડી.સી.
5) ચાર ચાંદ લગાવતી કાશીબા વાડી
6) 48 ગામમાં એકમાત્ર પોતાની વેબસાઈટ, ફેસબૂક અને વોટ્સ અપ સાથે સંકરાયેલું ધામ.
7) શહેર, દેશ-વિદેશ સુધી નામના મેળવેલ ગ્રામજનો .
8) દરેક રસ્તા લાઈટોથી સુશોભિત.
9) દરેક મુખ્ય રસ્તા પર પાક્કા રોડ.
10) દરેક યુવાન ફેસબુક અને વોટ્સ અપથી જોડાયેલ.
11)ગામના કોઈપણ સમાચાર કલાકોમાં અપડેટ કરતી વેબસાઈટ.
-- વિજય કે.પટેલ.