@ મા જગદંબા @

@ મા જગદંબા @
JAY AMBE
@ જય અંબે @ ઉબખલ ગામ, દરેક મુલાકાતીઓનું હાર્દિક સ્વાગત કરે છે. આવો ગામ ની પ્રગતિ માટે કંઇક કરી છૂટીએ. @સનાતન સત્ય@ માંની ભક્તિ કરનાર કે આરતીમાં હાજર રહેનાર એક પણ વ્યક્તિ નોકરી કે ધંધા રોજગારથી વંચિત નથી.

ઉબખલ ગામની વેબસાઈટ જોનારા મિત્રો તમારો અભિપ્રાય જણાવો ( અહી ક્લિક કરી જણાવો )

THANKS...આભાર.



=>>ઉબખલ ની વેબસાઈટ કમ બ્લોગ ને ખુબજ સારો પ્રતિસાદ મળ્યો છે.આ માટે દરેક વિઝીટર નો ખુબખુબ આભાર. તમારા સૂચનો,પ્રતિભાવ આવકાર્ય છે.મારી કંઈ ભુલ થતી હોય તો કહેતા રહેજો. હજુ આમો નવું શું કરી શકાય,સૂચનો જણાવવા વિનંતી.
vijay2ambe@gmail.com

@ જન્મભૂમી = માતૃભૂમિ @

પોતાની જન્મભૂમીમાં જન્મીને મોટા થયા હોય અને મૃત્યુ પછી પોતાની માતૃભૂમિમાં ભરી જવું એ મારા મતે સિદ્ધપુર, કાશી,ગંગા, મથુરા,નર્મદા કે પારે કરતાં પણ ઉત્તમ કાર્ય છે.